Posted by: prastut | अगस्त 14, 2006

કેમ છો!

નમસ્તે.

ભોમિયો. જ્યારે આ શબ્દ સંભળાય કે ઉમાશંકર જોષીની કવિતા યાદ આવે. ઇન્ટરનેટ પર કંઇક ભોમિયા જેવા જ કામની મહેચ્છા છે.

આરંભે શૂરાની ઉક્તિ સાચી ન પડે તો વધૂ આવતા બ્લોગે.


प्रतिक्रियाएँ

  1. Hi, this is a comment.
    To delete a comment, just log in, and view the posts’ comments, there you will have the option to edit or delete them.

  2. હિંમતે મર્દા તો મદદે ખૂદા
    શા માટે આરંભે જ શૂરા થઈએ? ખૂબ ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ


Leave a reply to shivshiva जवाब रद्द करें

श्रेणी